મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2022 in Gujarat: Apply Online

 મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2022 in Gujarat: Apply Online

Mukhyamantri Pak Sangrah Yojana (મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના) | Godown Yojana Gujarat | Gujarat Infrastructure Scheme | Mukhyamantri Pak Sangrah Yojana in Gujarati | Mukhyamantri Pak Sangrah Yojana Ikhedut Portal Online Registration (Last Date, Eligibility criteria, Registration, Documents, PDF Download, Scheme in Gujarati)


The state government of Gujarat has launched an ikhedut online portal to provide benefits to the farmers of the Gujarat state. Gujarat govt. starts several schemes for farming, horticulture, fisheries, water conservation and many more.
The farmers of Gujarat state who want to avail the farmers schemes and services provided by the government, they can apply online for any scheme by visiting this ikhedut portal and also check the status of their application. According to the Gujarat ikhedut portal farmers of Gujarat state can get benefits of various schemes.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના 2022 અમલમાં મૂકવામાં આવેલી છે. ખેડૂતોને સારો એવો પાક થાય પરંતુ તે પાકને સાચવવા માટે જગ્યા ના હોય અને ચોમાસાની ઋતુ માં ભારે વરસાદના કારણે અથવા  વાવાઝોડા તેમજ માવઠાના કારણે ખેડૂતો પોતાનો પાક સંગ્રહ કરી શકતા નથી.  

આથી મુખ્ય મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.  આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલી હતી.  આજે હું તમને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે જરૂરી દસ્તાવેજો, યોજનાનો હેતુ,  ઓનલાઇન  રજીસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ,  સહાયના ધોરણો, અરજી કરવાની છેલ્લી તારીખ જેવી વગેરે બાબતો વિશે જણાવીશ.

ગુજરાત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના એ ગુજરાતના ખેડૂતો માટે એક સારોએવો ફાયદાકારક સાબિત થાય છે.  આ યોજના હેઠળ ખેડૂતોને પાકના સંગ્રહ માટે તૈયાર કરવામાં આવે છે.  ખેડૂતના શેડ બનાવવા માટે મદદગાર થવા માટે ગુજરાત સરકાર 50,000/- રૂપિયા આપે છે.  જેથી ખેડૂતોએ તેમના ભાગે શેડમાં સાચવી શકે અને જ્યારે બજારમાં સારો એવો ભાવ આવે ત્યારે તે વેચી શકે. 
યોજનાનું નામ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના
કોના દ્વારા યોજના અમલમાં મુકવામાં આવેલ છે (Launched By) ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
 ના હસ્તે
રાજ્ય ગુજરાત
લાભાર્થીઓ ગુજરાતના ખેડૂતો
લાભ પાકના રક્ષણ માટે
ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ તા 03/06/2021 થી 31/03/2022 સુધી
Home Page Click Here

Leave a Comment