તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની મતદાર યાદી 2022 , PDF ફાઈલ માં ડાઉનલોડ કરો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, જયારે જે લોકોને ૧૮ વર્ષ થઇ ગયા છે કે તેનાથી વધુ પુખ્તવયના લોકો અત્યારે ચૂંટણીની ચર્ચા કરી રહ્યા હોય છે. અત્યારે લગભગ ગામેગામ એક જ ચર્ચા થઇ રહી છે કે બસ ચૂંટણીમાં આ વર્ષે કોણ જીતશે અને આ જ અંદાજ કાઢવા માટે લોકો અત્યારે મતદાર યાદી ચકાશતા હોય છે અને એ મતદાર યાદી તમને સરળતાથી પ્રાપ્ત થાય એ માટે તમારા માટે આ લેખ લઇ આવ્યા છીએ. તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની મતદાર યાદી , PDF ફાઈલ માં ડાઉનલોડ કરો , ગુજરાત ગામ શહેર મતદાર યાદી 2022
ગુજરાત ગામ શહેર મતદાર યાદી
તમારા ગામની મતદાર યાદી પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.આ લિંક પર ક્લિક કરો- http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx
ઉપરની લિંક પર ક્લિક કરવાથી એક નવી સાઇટ ખૂલશે જેમાં search Type નામની એક કોલમ ખુલશે
ત્યારબાદ Assembly (વિધાનસભા) સામેના ખાનામાં વિધાનસભાનો વિભાગ Select કરવાનો રહેશે.દા.ત. અહીં 33-Prantij વિધાનસભાનો વિભાગ પસંદ કરેલ છે.
ઉપરની કોલમો મુજબ જોઇએ તો Polling Station ના પ્રથમ ખાનામાં તમારું ગામ અને બુથોની યાદી જોવા મળશે. દા.ત. અહીં હું આ ખાનામાં મારા ગામ 277 – Aniyod-1 ની યાદી પર પહોંંચી ગયો છું. વચ્ચેના Polling Area ના બીજા ખાનામાં જે તે બુથની યાદીમાં કયા ક્યા વિસ્તારના મતદારોનો સમાવેશ થાય છે. તે દર્શાવેલ છે.ત્યારબાદ Draft Roll ના ત્રીજા ખાનાની નીચે આવેલા Show પર ક્લિક કરવાથી આપણે પસંદ કરેલ જે તે ગામ કે બૂથના તમામ મતદરોની યાદી (pdf) પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઇ જશે.જ્યારે છેલ્લા Sup Roll ખાનાની નીચે આવેલા Show પર ક્લિક કરવાથી પસંદ કરેલ જે તે ગામ કે બૂથની સુધારા-વધારાની યાદી ડાઉનલોડ થાય છે.
તમારા ગામની કે બૂથની મતદાર યાદીના Show પર ક્લિક કરતાં પહેલાં Captcha ની આગળ દર્શાવેલ અંગ્રેજી અંકો અને અક્ષરો તેની સામે આપેલ કોલમમાં દાખલ કરવાના રહેશે. જ્યાં સુધી આ અક્ષરો અને અંકો કોલમમાં સાચા લખાશે નહિ ત્યાં સુધી યાદી ડાઉનલોડ થશે નહિ.
આમ બન્ને કોલમ સિલેક્ટ કરવાથી આખા વિધાનસભાના તમામ વિસ્તારો (બૂથો) ની નીચેના કોલમ અનુસારની યાદી (લીસ્ટ) જોવા મળશે.તે લીસ્ટમાંથી તમે જે ગામ કે બૂથની યાદી ડાઉનલોડ કરવા માંગતા હો ત્યાં જાઓ
મતદાર યાદી જોવાની વેબસાઈટ કઈ છે ?
મતદાર યાદી જોવા માટેની મહત્વપૂર્ણ લિંક
મતદાર યાદી 2022 માં નામ કેવી રીતે તપાસવું ?
Step : 1 https://electoralsearch.in/ પર લોગ ઓન કરો.
Step : 2 વિગતો ભરો જેમ કે – નામ, DoB, રાજ્ય, જિલ્લો, વિધાનસભા મતવિસ્તાર
Step : 3 તમને કેપ્ચા કોડ માટે પૂછવામાં આવશે. તમારી સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે દાખલ કરો.
Step : 4 Search પર ક્લિક કરો.
SMS દ્વારા મતદાર યાદીમાં તમારું નામ કઈ રીતે તપાસવું ?
Step : 1 મોબાઈલ મેસેજ વિભાગમાં EPIC લખો.
Step : 2 તમારો મતદાર આઈડી કાર્ડ નંબર દાખલ કરો.
Step :3 આ SMS 9211728082 અથવા 1950 પર મોકલો.
Step : 4 તમારો મતદાન મથક નંબર અને નામ તમારા ફોનની સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
Step 5 : જો તમારું નામ મતદાર યાદીમાં નથી, તો તમને ‘નો રેકોર્ડ મળ્યો નથી’ એવો જવાબ મળશે.
સત્તાવાર સાઈટ Click Here
HomePage Click Here
ઓનલાઇન મતદાર યાદી જોવા વેબસાઈટ http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll