I-Khedut Portal Gujarat Scheme Agriculture Department has Re Invite Applications for Subsidy on some Agriculture Weapons.
Interested Farmers may Apply Online Through the I-Khedut portal between Time Criteria. Check Below for more Details.
રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોનુ સારુ ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડુ, અતિવૃષ્ટિ તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે. અનેક વખત ખેડૂતોએ પોતાના પાકને ખુબ જ ઓછા ભાવે વેચવો પડે છે અને ઘણી વખત અનાજ સડી પણ જાય છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે.
ખેડૂતોની આ સમસ્યાને પહોંચી વળવા ગુજરાત સરકારે ગોડાઉન યોજના શરૂ કરી છે. ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાય રહેશે અને યોગ્ય સમયે વેંચાણ કરી શકશે.
Agricultural loans are availed by a farmer to fund seasonal agricultural operations or related activities like animal farming, pisciculture, or the purchase of land or agricultural tools
Seasonal agricultural operations include routine activities like preparing and plowing land for sowing, weeding, and transplantation where necessary, buying inputs such as fertilizers, seeds, insecticides, etc., and engaging labor for cultivating and harvesting the crops.
ફોર્મ ભરવાની તારીખ:- તમે 03/06/2021 થી 31/03/2022 સુધી ઓનલાઇન અરજી કરી શકશો.
જરૂરી આધાર પુરાવા:
(1) 7/12, 8- અ ની નકલ
(2) આધાર કાર્ડ ની નકલ
(3) બેંક પાસબુક ની નકલ
(4) અનું. જાતિ કે અનુ. જનજાતિ ખેડૂત હોય તો જાતિના દાખલાની નકલ
(5) અરજી કરેલ અરજીની પ્રિન્ટ